પાઠ – 7

5) Change the tense as per instructions given in the bracket:-

1. હું સ્ટેશન પર 10 વાગે પહોંચીશ. (change to past)
2. રાકેશ ઝાડ પર ચડ્યો. (Change to present)
3. અમે ટેબલ-ટેનિસ રમીએ છીએ. (Change to future)
4. પછી તમે જમણી બાજુ વળ્યા. (Change to future)
5. એ છોકરો ખોટું હસે છે. (change to past)
6. છોકરો પાણીમાં કૂદ્યો*. (Change to present)
7. તારી કાર ક્યાં ઊભી છે? (Change to past)
(* The દ્ય special cluster made of દ-ય)


5.1) સાંભળો અને બોલોઃ

1) હું સામાન ઉપાડીશ. મેં સામાન ઉપાડ્યો.
2) એ બારણું ખોલે છે. એણે બારણું ખોલ્યું.
3) અમે પૈસા ગણીએ છીએ. અમે પૈસા ગણ્યા.
4) નોકર કપડાં ધોશે. નોકર કપડાં ધૂએ છે.
5) બાળક ચૉકલેટ ખાય છે. બાળકે ચૉકલેટ ખાધી.
6) હું ચાવી શોધું છું. હું ચાવી શોધીશ.
7) અમે સમાચાર સાંભળીએ છીએ. અમે સમાચાર સાંભળ્યા.
8) હું એ કાગળ વાંચીશ. હું કાગળ વાંચું છું.
9) ભાભી ભજિયાં તળે છે. ભાભીએ ભજિયાં તળ્યાં.
10) અમે અંગ્રેજી શીખીએ છીએ. અમે અંગ્રેજી શીખ્યા.



6) Try to translate the above sentences.