પાઠ – 7

4) Read and remember:-

Intransitive verbs:- These are the frequently used intransitive verbs. In the past tense they will agree with the Subject of the sentence.

આવ (to come) જ/જા (to go) દોડ (to run)
નાચ (to dance) જ/જા (to go) દોડ (to run)
આવ (to come) સૂ (to sleep) જાગ (to wake up)
ઊઠ (to get up) હસ (to smile) શરમા (to be ashamed)
ચડ (to climb) તર (to swim) પહોંચ (to reach)
રમ (to play) રહે (to stay) વળ (to turn)
રડ (to cry) સંતા (to hide) નહા (to bathe)
કૂદ (to jump) ઉપડ (to start to depart) ઊતર (to alight to get down)


Let’s see some examples:


4.1) સાંભળો અને બોલોઃ

આ ઓરડામાં ઠંડક છે. આ ઓરડામાં ઠંડક હતી.
બાળકો નિશાળે જાય છે. બાળકો નિશાળે ગયાં.
કૂતરો બૉલ લેવા દોડે છે. કૂતરો બૉલ લેવા દોડ્યો.
છોકરાઓ નાચે છે. છોકરાઓ નાચ્યા.
તમે કેટલા વાગે જાગો છો? તમે કેટલા વાગે જાગ્યા?
નીતા ઘરે સાત વાગે પહોંચશે. નીતા ઘરે સાત વાગે પહોંચી.
હું અગિયાર વાગે સૂવું છું. હું અગિયાર વાગે સૂતો*.
(* ‘સૂતો’ is irregular form used in past)