દોરડું = a rope |
દીકરી = a daughter |
ઊંડું = Adj. Deep |
વડોદરા = name of a city in Gujarat |
સૂરજ = the sun |
ઠંડક = coldness |
નિશાળ = a school |
કૂતરો = a dog |
ખોટું = Adj. False |
સામાન = luggage |
બારણું = a door |
પૈસા = money |
ચાવી = a key |
સમાચાર = news |
ભજિયાં = a salty eatable |
તળ = (trans.) to fry |
સાંભળ = (trans.) to listen |
શીખ = (trans.) to learn |
1. હું સ્ટેશન પર 10 વાગે પહોંચીશ. | (change to past) | હું સ્ટેશન પર 10 વાગે પહોંચ્યો. |
2. રાકેશ ઝાડ પર ચડ્યો. | (Change to present) | રાકેશ ઝાડ પર ચડશે. |
3. અમે ટેબલ-ટેનિસ રમીએ છીએ. | (Change to future) | અમે ટેબલ-ટેનિસ રમીશું. |
4. પછી તમે જમણી બાજુ વળ્યા. | (Change to future) | પછી તમે જમણી બાજુ વળશો. |
5. એ છોકરો ખોટું હસે છે. | (change to past) | એ છોકરો ખોટું હસ્યો. |
6. છોકરો પાણીમાં કૂદ્યો. | (Change to present) | છોકરો પાણીમાં કૂદે છે. |
7. તારી કાર ક્યાં ઊભી છે? | (Change to past) | તારી કાર ક્યાં ઊભી હતી? |