Present | Future | |||
---|---|---|---|---|
1st Person | છું | છીએ | હોઈશ | હોઈશું |
2nd Person | છે | છો | હશે | હશો |
3rd Person | છે | છે | હશે | હશે |
Past | ||
---|---|---|
Masculine | હતો | હતા |
Feminine | હતી | હતી/હતાં |
Neuter | હતું | હતાં |
હું ગુજરાતી છું. | (I am Gujarati) |
અમે ગુજરાતી છીએ. | (We are Gujarati) |
તું ક્યાં છે? | (Where are you?) |
તમે ક્યાં છો? | (Where are you?) |
આ મારી દીકરી છે. | (This is my daughter) |
કૂવો ખૂબ ઊંડો છે. | (The well is very deep) |
જાન્યુઆરીમાં અમે વડોદરા હતા. | (We were in Vadodara in January) |
મે મહિનામાં અમે સૂરત હોઈશું. | (We will be in Surat in May) |
અહીં એક મોટું તળાવ હતું. | (There was a big lake) |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate
, so you will not be able to change the speech rate.)