મે અને જૂન મહિનામાં ગરમી વધારે પડે છે. શહેરમાં સૌ લોકો પરેશાન થાય છે.
સવારે આઠ વાગ્યાથી વાતાવરણ ગરમ થાય છે.
બપોરે તો અતિશય ગરમ હોય છે.
રસ્તા સૂમસામ હોય છે.
લોકો કચેરીઓમાં કે ઘરમાં ભરાઈ રહે છે.
પંખા નીચે કે પછી એ.સી.ની ઠંડકમાં બેસવું પસંદ કરે છે. |
સાંજે છ વાગ્યે રસ્તા પર વાહનો ઉભરાવા માંડે છે.
ઠેર ઠેર ટ્રાફિક-જામ થાય છે.
રસ્તાઓ પર પ્રદૂષણ વધે છે.
એનાથી પણ લોકો પરેશાન થાય છે.
ઘરે પહોંચે ત્યારે ખૂબ થાકી જાય છે.
લોકો મોડાં જમે છે.
ઘરે પહોંચે ત્યારે ખૂબ થાકી જાય છે.
લોકો મોડાં જમે છે. અને મોડાં ઊંઘે છે.
કારણ કે મોડી રાતે થોડી ઠંડક થાય છે.
અને જો એમાં વીજળી ગઈ તો પરેશાનીમાં વધારો થાય છે.
|
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate
, so you will not be able to change the speech rate.)