પાઠ – 11

2) ખાલી જગ્યા પૂરો. (Fill in the gaps)

મે મહિનામાં ગરમી ---------- પડે છે.
સવારે આઠ વાગ્યાથી ---------- ગરમ થાય છે.
--------- સૂમસામ હોય છે.
લોકો ઠંડકમાં ----------- પસંદ કરે છે.
લોકો -------- જમે છે.

3) અંગ્રેજીમાં ભાષાંતર કરો. (Translate in English)

વાતાવરણ બપોરે અતિશય ગરમ હોય છે.
રસ્તાઓ પર પ્રદૂષણ વધે છે.
લોકો ખૂબ થાકી જાય છે.
મોડી રાતે થોડી ઠંડક થાય છે.

Until now all the meanings of words and their grammatical information was given as the words appeared in the text and not according to the style of Gujarati dictionary. Now onwards words will be given in the order of dictionary. This would help in searching words in the dictionary.

Every noun in Gujarati has a gender. So dictionary will provide its gender. If the dictionary is bilingual it will give gender in English. The entry would look like this:

"ઠંડક, f. coolness, mental peace"

Every noun in Gujarati has a gender. So dictionary will provide its gender. If the dictionary is bilingual it will give gender in English. The entry would look like this:If the word is adjective or an adverb it is indicated as “adj./a.” and “adv.” respectively. The entry of Adjective will look like this:

ઊંચું, a. high, not low, superior, noble

If the entry of an adjective shown in neuter gender form it will take other gender-number suffix as per the noun it modifies just as in-

ઊંચું મકાન, ઊંચો છોકરો, ઊંચી છોકરી – singular forms
ઊંચાં મકાન, ઊંચા છોકરા, ઊંચી છોકરીઓ – plural forms

When the noun takes a case suffix the masculine and neuter singular form of the adjective changes to plural form i.e.

અમે મોબાઈલ ટાવર ઊંચા મકાન પર ઊભું કર્યું છે.. (We erected the mobile tower on the high building.)
અમે સૌથી ઊંચા છોકરાને પસંદ કર્યો. (We selected the tallest boy.)

When the adjective is not given with the neuter gender sign it is indeclinable and does not take any gender-number suffix i.e.

એણે લાલ સાડી પહેરી હતી.
એણે સફેદ કપડાં પહેર્યાં હતાં.

So, whenever we look for a dictionary entry of an adjective we should remember to learn its sign. This will help us to use it in a sentence.

The Adverb entry will look like as –
ધીમે(થી), adv. Slowly, gently, patiently.
The bracketed suffix shows that there is an alternative form with that suffix.

The verb is given in the infinitive form and information is provided as to whether it is transitive or intransitive. The entry would look like as:

“ઊંઘવું, v.i. sleep, lie down idly; remain in ignorance.”
ઢાંકવું, v.t. cover, put a lead over
When the verb is used in a sentence its infinitive suffix is removed and tense-aspect suffixes are added. Like, ઊંઘે છે, ઢાંક્યું.

4) Read the following verb phrases:-

પરેશાન થાય છે. (are troubled)
ગરમ થાય છે. (is heated)
પસંદ કરે છે. (select)
જામ થાય છે. (is jammed)
ઠંડક થાય છે. (becomes cold)
વધારો થાય છે. (is increased)

This is very productive way of creating verb out of an adjective or a noun. The construction of the verb phrase is as under:

Adjective/noun + Auxiliary verb + tense auxiliary verb
ગરમ થાય છે
પસંદ કરે છે
ઠંડક થાય છે

Two auxiliary verbs are used to make such verbs: થવું (happen, become, occur) and કરવું (do, make). The થવું makes an intransitive verb and કરવું makes a transitive verb. It is auxiliary verb that takes tense or aspect suffixes or the tense-auxiliary is added. Nowadays, people use English noun and the Gujarati auxiliary verb to make a verb i.e. મિસ્ટેક થઈ, ફોન કર્યો.

5) Make verb phrases out of following adjectives or nouns:
Model example: વાત (fem. noun) – વાત કરે છે. વાત કરી, વાત કરશે.
સાફ (adj.) – સાફ થાય છે. સાફ થયું, સાફ થશે.

ભૂલ= f.noun, mistake
ઓછું = adj., less
રંગ = m. noun color
ઠંડું = adj. cold
ભેગું = adj. collected, gathering
જાણ = f.noun, knowledge, intimation
મોડું = adj. late
પૂરું adj. (complete)

6) Arrange these words in dictionary order

શહેર, લોકો, અતિશય, કચેરી, બેસવું, વીજળી, ઠંડક, પરેશાની, પ્રદૂષણ


Answers ot Exercises:

3) અંગ્રેજીમાં ભાષાંતર કરો. (Translate in English)

વાતાવરણ બપોરે અતિશય ગરમ હોય છે.
(The atmosphere at noon is very hot)
રસ્તાઓ પર પ્રદૂષણ વધે છે.
(The pollution on roads increases)
લોકો ખૂબ થાકી જાય છે.
(People get tired)
મોડી રાતે થોડી ઠંડક થાય છે.
(It is little cold at late night)

5) Make verb phrases out of following adjectives or nouns:
Model example: વાત (fem. noun) – વાત કરે છે. વાત કરી, વાત કરશે.
સાફ (adj.) – સાફ થાય છે. સાફ થયું, સાફ થશે.

ભૂલ – ભૂલ કરે છે, ભૂલ કરી, ભૂલ કરશે, ભૂલ થઈ.
ઓછું – ઓછું થાય છે, ઓછું થયું, ઓછું થશે, ઓછું કર્યું.
રંગ – રંગ કરે છે, રંગ કર્યો, રંગ કરશે.
ઠંડું – ઠંડું થાય છે, ઠંડું થયું, ઠંડું થશે, ઠંડું કર્યું.
ભેગું – ભેગું કરે છે, ભેગું કર્યું, ભેગું કરશે, ભેગું થશે.
જાણ – જાણ કરે છે, જાણ કરી, જાણ કરશે, જાણ થશે.
મોડું – મોડું થાય છે, મોડું થયું, મોડું થશે, મોડું કર્યું.
પૂરું – પૂરું કરે છે, પૂરું કર્યું, પૂરું કરશે, પૂરું થશે.

6) Arrange these words in dictionary order

અતિશય, કચેરી, ઠંડક, પરેશાની, પ્રદૂષણ, બેસવું, લોકો, વીજળી, શહેર