સુખ મેળવવાના ત્રણ માર્ગો છે. (There are three ways to achieve happiness) |
અમારો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો. (Our tour to Austrelia was wonderful) |
ગરીબી દૂર કરવા માટે કેટલાંક ક્રમિક પગલાં લેવાં જોઈએ. (We should take phasewise steps to remove poverty) |
લસણની ગંધ તીવ્ર હોવાથી ઘણાને ગમતી નથી. (Many people do not like the smell of garlic due to its strongness) |
સ્વર્ગ અને નર્કની વાતોમાં લોકો ભરમાઈ જાય છે. (People are mislead by the talk of heaven and hell) |
પ્રાર્થનાની અસર દરેક વ્યક્તિ અનુભવી શકે છે. (Everyone can experience the effect of prayer) |
એમણે સત્તર વર્ષ સુધી સતત સંશોધન કર્યું. (He researched continueously for 17 years) |
મધ્યમ વર્ગને આર્થિક મુશ્કેલીઓનો સામનો સતત કરવો પડે છે. (The middle class has to face economic difficulties constantly) |
શુદ્ધ પ્રેમની વાતો કરવી શક્ય છે એવો પ્રેમ કરવો શક્ય નથી. (One can talk of platonic love but it is difficult to love that way) |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate
, so you will not be able to change the speech rate.)