પાઠ – 3

REVISION:- (પુનરાવર્તન)

1) Read a loud:- (મોટેથી વાંચો)
1) માગે છે.
2) તે મગસ માગે છે. (He demands the sweet.)
3) તે જાગે છે.
4) તે સવારે સાત વાગે જાગે છે. (She gets up at seven in the morning.)
5) તે રમે છે.
6) તે મેદાનમાં રમે છે. (He is playing in the ground.)

2) Listen and speak:- (સાંભળો અને બોલો)