પાઠ – 2

Vocabulary:- (in order of appearance in the lesson)
જમ = to eat
દસ = ten
સમ = swearing, oath
જવ = barley
ગજ = a measure of length
છત = a roof
રસ = juice
નસ = blood vessel
તજ = cinnamon
મદદ = a help
વરસ = an year
તરસ = thirst
સરસ = good
સરત = attention
વજન = weight
ગગન = sky
મગસ = a kind of sweet
દમન = oppression
રસમ = custom
નમન = act of bowing down
મદ = intoxication, pride
મદદ = a help
તારા = (plural from) stars
મજા = enjoyment
રદ = cancellation
દરદ = pain
મરદ = man, hero
જન = people
જમ = to lunch/dine
જામ = to solidify, to coagulate
મજા = to enjoy, enjoyment
વસ = to dwell, to live
વાસ = a smell
સાવ = (adv.) totally, utterly
વન = a jungle
વાન = colour of human body
નાવ = a boat
મન = mind
માન = respect, pride
નામ = a name
જાન = marriage caravan
વદ = dark fortnight of the month
વાદ = debate, dispute
દાસ = slave, servant
સાદ = a call
છાસ = butter-milk
દવ = wild fire
દાવ = turn in a game, innings
દાદા = grand-father
મામા = mother’s brother
તાર = a wire
સજા = punishment
સાવ = (Adverb to Adjective) very, totally
સાત = seven
તાસ = an hour
તાવ = fever
રાજ = a king, a state
ગાર = mixture of cow dung
ગાજ = eyelet in a cloth for button
આવ = to come
જાગ = to wake up
આગ = a fire
રાત = night
જાત = a cast
દાંત = teeth
જાર = a kind of grain
ગામ = a village
દામ = money
સામ = a policy of conciliation
છે = verbal form of ‘to be’ (third person singular and plural) is, are
વારસ = heir
સારસ = Indian crane
આરસ = marble
ગાજર = carrot
નેતર = cane
તેતર = partidge
વેતર = to cut cloth
વેતન = salary
નેતા = leader
એના = his / her
તેના = his / her
જેના = whose
માસા = Mother’s sister’s husband


Answers to exercise no.7:
તર વસ માગ ગમ જમ
1) એ તરે છે.
2) નગર વસે છે.
3) બાળક માગે છે.
4) રમત ગમે છે.
5) દાદા જમે છે.


Answers to exercise no.8:
તરત રમત વજન ગગન
સરસ મદદ દરદ મનન