1.એક મિત્રે બીજાને ગાલે તમાચો ઠોકી દીધો. |
2.મને ખૂબ દુઃખ થયું. |
3.આજે મારા મિત્રએ મારી જિંદગી બચાવી. |
4.“મેં તને ડૂબતો બચાવ્યો ત્યારે તેં પથ્થર પર કેમ લખ્યું?” |
5.ઉપકાર કદી ભૂલવા નહીં. |
ઘર ક્યારેય નિરાશ ન કરે. |
પંચતારાંકિત હૉટેલમાં જમવાનું મોંઘું મળે. |
સાંજે બગીચામાં બધાં ભેગાં થાય અને કોઈ મુદ્દા પર ચર્ચા કરે. |
1.કોઈ આપણને સારી વાત કરે ત્યારે આપણે ધ્યાનથી સાંભળવી જોઈએ. (When someone tells us good thing we should listen it carefully) |
2.વરસાદ પડે એટલે વાતાવરણ ઠંડું થાય છે. (When it rains the atmosphere becomes cool) |
3.જો એ મને બોલાવે તો હું ચોક્કસ એની પાર્ટીમાં જઈશ. (If she calls me I will definitely go to her party.) |
4.સરકાર કર વધારે એટલે કરચોરી પણ વધે. (If government increases taxes tax-evasion also increases) |
5.શાળાઓ એવું શિક્ષણ આપે કે બાળકો સારા માણસ બને. (Schools should give such education that the children become good humen) |
ફળો ફ્રીજમાં રાખીએ તો વધુ ટકે છે. (If fruits are stored in refrigerator they last longer) |
સાંજે ઓછું જમીએ તો પેટ સારું રહે છે. (If we eat less in the evening the stomouch remains good) |
જ્યારે ખૂબ વરસાદ હોય છે ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાય છે. (When it rains heavy water is logged at many places in the city) |
હું જ્યારે ચશ્મા વિના વાંચું ત્યારે માથું દુખવા માંડે છે. (When I read without specs I get headache.) |
દવાનો કોર્સ પૂરો કરો એટલે તમને સારું લાગશે. (Complete the course of medicine so you will feel better) |
અમારો ચાનો મસાલો વાપરો તો ચા સ્વાદિષ્ટ બનશે. (If you use our tea-spices the tea will be tastey.) |
એમણે કહ્યું કે હું એક ગરીબ માણસ છું. (He said that he is a poor man.) |
મને એમ લાગ્યું કે તમે મોડા આવશો. (I felt (thought) that you will come late. |
1.એક મિત્રે બીજાને ગાલે તમાચો ઠોકી દીધો. A friend slapped the other friend. |
2.મને ખૂબ દુઃખ થયું. I felt very bad. |
3.આજે મારા મિત્રએ મારી જિંદગી બચાવી. Today my friend saved my life. |
4.“મેં તને ડૂબતો બચાવ્યો ત્યારે તેં પથ્થર પર કેમ લખ્યું?” Why you wrote on rock when I saved you drowning? |
5.ઉપકાર કદી ભૂલવા નહીં. Never forget an obligation. |