એની નજર એકદમ સ્થિર હતી. (Her eyes were steady) |
તેં ચંપલ નવા ખરીદ્યા લાગે છે! (It seems that your have purchased new sandles.) |
કાર બંધ થઈ છે. એને ધક્કો મારવો પડશે. (The car has stopped. It will have to be pushed) |
બહુ મુશ્કેલીથી આ નોકર મળ્યો છે. (We got this servant after lot of efforts.) |
બેન્કનું મુખ્ય મથક મુંબઈ છે. (The head quarter of the bank is in Mumbai.) |
મહિનાનો છેલ્લો દિવસ છે, અને ખિસ્સાં ખાલી છે. (This is the last day of the month and the pockets are empty.) |
તમે ઑફિસેથી મોડા પહોંચો તો તમારાં પત્ની ગુસ્સો કરે છે? (Does your wife get angry if you reach late from the office?) |
બાળક દાક્તર અને ઇન્જેક્શન બેઉથી ડરે છે. (A child is afread of both a docter and an injection.) |
આ બિલાડીના બચ્ચાએ મને જગાડ્યો. (This kitten awakened me.) |
અત્યાર સુધી મેં દસ જણ પાસે મદદ માગી છે. (I have asked for help from ten people till now.) |
હવે દાદર સ્ટેશન આવશે. (The next station is Dadar.) |
આ શું! તમે નામ તો લખ્યું પણ સરનામું નથી લખ્યું. (What is this! You have written your name but not the address.) |
તમને મળવાની ઇચ્છા હતી પણ હું આવી શક્યો નહીં. (I wanted to meet you but couldn’t come.) |