ફુગ્ગો ફૂટી ગયો. (The balloon burst) |
રસ્તા વચ્ચે ખાડો પડ્યો. (A ditch appeared in the middle of the road) |
ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. (Gandhiji believed in Truth and Nonviolance.) |
દરેકનું શરીર ભિન્ન હોય છે પણ આત્મા એક હોય છે. (Everyboyd’s body is different but the soul is one) |
છોકરાઓ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. (Boys are working with enthusiasm) |
ત્યાં કોણ ઊભું હતું? (Who was standing there?) |
અત્યારે હું તમારી સાથે બજાર નહીં આવું. (At present I will not come with you to the market.) |
તમારા શબ્દો મને યાદ રહેશે. (I will remember your words) |
તમારી દીકરીનાં લગ્ન ક્યારે છે? (When is your daughter’s marriage?) |
તમને આ ઝભ્ભો સારો લાગે છે. (This kurta looks nice on you) |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate
, so you will not be able to change the speech rate.)