અમે થોડું રમ્યા. | (We played for a while) |
એણે દોરડું કાપ્યું. | (He cut the rope) |
તમે ક્યારે આવ્યા? | (When did you come?) |
અમે એનું કારણ શોધ્યું. | (We found the reason for it) |
સિપાઈ ચોર પાછળ દોડ્યો. | (The police ran after the thief) |
ચોર જેલમાંથી છૂટ્યો. | (The thief was released from the jail) |
પાંચ મિનિટ પછી દાદા બોલ્યા. | (Grandfather spoke after five minutes) |
એને તાવ આવ્યો. | (He had fever) |
મેં એનું નામ વાંચ્યું. | (I read his name) |
બાળક થોડું ચાલ્યું અને રડવા લાગ્યું. | (The child walked a little and started crying) |
સવારે હું ઊઠી ન શક્યો. | (I could not get up in the morning) |
કૂતરો જોરથી ભસ્યો. | (The dog barked loudly) |
બાળક કેમ રડ્યું? | (Why the child cried?) |
તેં કાગળ ક્યાં મૂક્યો? | (Where did you keep the letter?) |
મેં એમાં સહેજ મીઠું નાખ્યું. | (I put little salt in it) |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate
, so you will not be able to change the speech rate.)