Present tense | Imperative | ||
---|---|---|---|
Singular | Plural | Singular | Plural |
લખું છું | લખીએ છીએ | લખું | લખીએ |
લખે છે | લખો છો | લખ | લખો |
લખે છે | લખે છે | લખે | લખે |
હું આવું? |
અમે જમીએ? |
એ જાય? |
હાથી ધીમે ધીમે ચાલે છે. |
ઘોડો થાક ખાય છે. |
કૂતરો કેમ ભસે છે? |
અમારું વિમાન મોડું આવશે. |
મને ચારસો રુપિયા આપો. |
તું બહુ ઉતાવળ ન કરીશ. |
બિલાડી દૂધ પી ગઈ. |
સવાર = Morning (From sunrise to 11-00 a.m.) |
બપોર = Noon (From 12-00 p.m. to 3-00 p.m.) |
સાંજ = Evening ( From 4.00 p.m. to 7-00 p.m.) |
રાત = Night (8-00 p.m. to 3-00 a.m.) |
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. |
અમે બપોરે બે વાગે આવીશું. (We will come at 2 in the afternoon.) |
તું સવારે સાત વાગે આવી શકીશ? (Can you come at 7 in the morning?) |
કાકા સાંજે છ વાગે પહોંચશે. (Uncle will reach at 6 in the evening) |
રાતે નવ વાગે સંગીતનો જલસો છે. (There is a musical concert at 9 at night) |
હું રોજ સાંજે ફરવા જઉં છું. (I go for a walk in the evening) |
તમારે સવારે ફરવા જવું જોઈએ. (You should go for walk in the morning) |
આપણે બપોરે થોડો આરામ કરીશું. (We will take rest in the afternoon) |
આપણું વિમાન બીજે દિવસે સવારે આઠ વાગે પહોંચશે. (Our airplane will reach 8 in the morning next day) |
ઠંડીને કારણે સવારે થોડું ધુમ્મસ હોય છે. (There is some fog in the morning due to cold) |
મે મહિનામાં બપોરે સખત ગરમી પડે છે. (It is very hot in the noon in the month of May) |
સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર |
Monday | Tuesday | Wednesday | Thursday |
શુક્રવાર |
શનિવાર |
રવિવાર |
|
Friday | Saturday | Sunday |
અ, આ, ઈ, ઉ, ઓ, એ. |
ઇ – વિગત | ઈ – વીજ | વાસી - વસિયત |
ઉ – તુરત | ઊ – દૂર | હાથી - હથિયાર |
હું શનિવારે વહેલો ઊઠીશ. | _______________ |
અમે જમીશું અને થોડો આરામ કરીશું. | _______________ |
સાંજે બગીચામાં ફરીશું. | _______________ |
કાંઠો – કાંટો | આંટો – આડો | મૂડ – મૂઢ | કોડી – કોઠી |
દોરી – દોડી | દોરો – ધોળો | ઠંડો – ડંડો | ધામ – ઘામ |
બાગ – ભાગ | ચાડી – ઝાડી | તોડું – થોડું | કાટલો – ખાટલો |
ભાર – બાર | ખાસ – ઘાસ | ઠાર – ઢાલ | વાળ – વાલ |