ગણ __ | ચણ __ | મણ __ | ભણ __ |
ઘર __ | ભર __ | ફર __ | ચર __ |
દોરો __ | ગોરો __ | ભોળો __ | ગોળો __ |
ભરત ___ | ભારત ___ | ભજન ___ | ભગત ___ |
સામે જુઓ | (Look ahead) |
ડાબી બાજુ વળો | (Turn to the left) |
જમણી તરફ જુઓ | (Look towards the right) |
થોડું બોલો, સાચું બોલો | (Speak less, speak truth) |
જનનું સાંભળો. મનનું કરો | (Listen to peope, follow the mind) |
બાળક જમે છે. એ દાળ અને ભાત જમે છે. એને દાળ-ભાત ભાવે છે. |
હું બેસું છું. હું પાટ પર બેસું છું. મને આ પાટ ફાવે છે. |
લીના વાંચે છે. લીના ચોપડી વાંચે છે. લીનાને આ ચોપડી ગમે છે. |
મારે અમદાવાદ જવું છે. હું સવારે જઈશ. હું કારમાં જઈશ. લગભગ દસ વાગે પહોંચીશ. |
અમે ગુજરાતી શીખીએ છીએ. અમે મહેનત કરીશું. અમને ગુજરાતી આવડશે. |
Neuter | Feminine | Masculine |
---|---|---|
બારણું | બારી | પંખો |
તપેલું | વાડી | ઘોડો |
ઓશિકું | નળી | કાગડો |
રમકડું | રેતી | કૂવો |
છાપું | નાડી | કૂદકો |
Neuter | Feminine | Masculine |
---|---|---|
નાક | આંખ | કાન |
તળાવ | મૂછ | ગાલ |
વરસ | દાળ | વાળ |
મન | મદદ | રસ |
મગજ | વાત | કાગળ |
મગજ | વાત | કાગળ |
નાની આંખ | મોટું નાક | મોટો કાન |
આવતું વરસ | નાની ડાળ | ધોળો વાળ |
મારું મન | કેરીનો રસ | ડાબો ગાલ |
મોટું તળાવ | લાંબી મૂછ | મોટો મગર |
એનું નામ | સાચી મદદ | તમારો સાથ |
અમારું ગામ | ઊંચી છત | જમણો પગ |
લીલી સાડી | લીલો સાફો | લીલું પાંદડું |
નાની ચમચી | નાનો કાચબો | નાનું સસલું |
મોટી અગાસી | મોટો બગીચો | મોટું કાણું |
___ પંખો | ___ ચમચી | ___ બારણું | ___ ઘોડો | ___ બકરી |
___ તાળું | ___ ચોપડી | ___ કાંસકો | ___ ગાડું | ___ ચીકુ |
___ કેરી | ___ વાટકો | ___ કૂવો | ___ વાડી | ___ પાંદડું |
પંખો ફરે છે. | _______________ | (The fan moves) |
બારણું બંધ છે. | _______________ | (The door is closed) |
આવતું વરસ સારું છે. | _______________ | (The next year is good) |
તમારો જમણો પગ આગળ કરો. | _______________ | (Move forward your right leg) |
આ કેરી ખાટી છે. | _______________ | (The mango is sour) |