ગ | ન | ત | વ | મ |
ર | જ | દ | સ | છ |
ક | પ | ળ | ડ | લ |
ટ | ચ | હ | શ | ઘ |
અ | આ | ઈ |
ઉ | એ | ઓ |
રમ | વર | મગ | તન | નર | જમ | છત | દસ | ઘર | ||
મગર | વતન | રમત | નગર | સરસ | મરદ | વરસ | ચપળ | વમળ | ||
વાર | તાન | રાગ | માગ | માર | નાત | રાસ | છાસ | હાર | આપ | કાપ |
ગામ | નાસ | નામ | વાવ | વાત | જાગ | તાવ | દાસ | શાક |
કેળ | સેવ | દેવ | દેન | એક | રેત |
દેગ | વેગ | કેમ | કેર | વેર | |
કાળી | માસી | નાડી | લીલી | ચીકુ |
એ રમે છે. |
એ નમે છે. |
એ મારે છે. |
એ મળે છે. |
એ જમે છે. |
હું રમું છું. | અમે રમીએ છીએ. |
હું દોડું છું. | અમે દોડીએ છીએ. |
તું શું કરે છે? | તમે શું કરો છો? |
તું જાગે છે? | તમે જાગો છો? |
એ મળે છે. | એ મળશે. |
એ જમે છે. | એ જમશે. |
હું રમું છું. | હું રમીશ. |
હું દોડું છું. | હું દોડીશ. |
તું શું કરે છે? | તું શું કરીશ? |
આજે __ | કાલે __ | આવે __ | આપે __ |
વરસાદ ____ | હરિયાળી ____ | આકાશમાં ____ |
મને ગામ ગમે છે. _______________ |
સાંજે મહેમાન આવશે. _______________ |
તમે ચોપડી વાંચી? _______________ |
મગર – મગરો | નામ – નામો |
વાદળ – વાદળો | કાગળ – કાગળો |
ચાદર – ચાદરો | રમત – રમતો |
ગીત – ગીતો | વાત – વાતો | નામ – નામો | નગર – નગરો |
સાડી – સાડીઓ | વાડી – વાડીઓ | છોકરી – છોકરીઓ | ચોપડી - ચોપડીઓ |
ગામ __ |
વરસ ___ |
નસ __ |
વાવ __ |
છત __ |
ઘર __ |
છડી __ |
નળી __ |
ઘોડો – ઘોડા | ગોળો – ગોળા | દોરો – દોરા | છોકરો – છોકરા |
બારણું – બારણાં | બકરું – બકરાં | ભાડું – ભાડાં | વાંદરું – વાંદરાં |
ઘોડો દોડે છે. | ઘોડા દોડે છે. |
છોકરો રમે છે. | છોકરા રમે છે. |
છોકરી ગીત ગાશે. | છોકરીઓ ગીતો ગાશે. |
છોકરી રંગોળી કરશે. | છોકરીઓ રંગોળીઓ કરશે. |
અમારા ગામમાં વરસાદ પડે છે. | અમારાં ગામોમાં વરસાદ પડે છે. |
સરકારી શાળામાં આજે રજા છે. | સરકારી શાળાઓમાં આજે રજા છે. |
આ તળાવમાં એક મગર હતો. | આ તળાવમાં ઘણા મગરો હતા. |