પાઠ – 4

10) Listen and speak. (શબ્દો સાંભળો અને બોલોઃ)

ધીરેનભાઈ અમારા પડોશી છે. એ ખૂબ મહેનત કરે છે. સવારથી નીકળી જાય છે અને સાંજે મોડે ઘરે આવે છે. અમદાવાદમાં આઠ મહિના ગરમી હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી પડે છે. લોકો અમદાવાદની મુલાકાતે આ બે મહિનામાં આવે છે.