પાઠ – 2

5.1) Listen and Speak. (સાંભળો અને બોલો:)

તનમાં દરદ છે.
મનમાં વાત છે.
ગગનમાં તારા છે.
રમતમાં મજા છે.

Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.