મળી હતી. | (was met) (was arranged) |
આપવા માંડી. | (began offering) (offered) |
શોધી આપીશ. | (will find for you.) |
ખોઈ ન શકાય. | (cannot lose) (can’t afford to lose) |
કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મદદ કરતા. |
શું શોધો છો? |
આપ આ પેન્સિલ લો. |
એ પેન્સિલ મને નટેસનના દીકરાએ આપી હતી. |
બે ઈંચથીય નાનો ટુકડો હતો. |
1) બાએ સાંજે ઢોકળાં બનાવ્યાં. | બાએ સાંજે ઢોકળાં બનાવ્યાં હતાં. |
2) દીકરીએ બાને કાગળ લખ્યો. | દીકરીએ બાને કાગળ લખ્યો હતો. |
3) મેં એક સેન્ડવિચ ખાધી. | મેં એક સેન્ડવિચ ખાધી હતી. |
4) એણે મને એક મોંઘી ભેટ આપી. | એણે મને એક મોંઘી ભેટ આપી હતી. |
5) છોકરાએ ફ્રિજમાંથી લીંબુ લીધું. | છોકરાએ ફ્રિજમાંથી લીંબુ લીધું હતું. |
1) મહેમાન મોડા આવ્યા. | મહેમાન મોડા આવ્યા હતા. |
2) ભૂકંપમાં એનું મકાન પડ્યું. | ભૂકંપમાં એમનું મકાન પડ્યું હતું. |
3) પોલીસ ચોરની પાછળ દોડ્યો. | પોલીસ ચોરની પાછળ દોડ્યો હતો. |
4) નીલા નિશાળે ગઈ. | નીલા નિશાળે ગઈ હતી. |
5) બૅન્ક અગિયાર વાગે ખુલી. | બૅન્ક અગિયાર વાગે ખુલી હતી. |
ગાંધીજીએ કહ્યુ, “એ પેન્સિલ મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ પેન્સિલ મને મદ્રાસમાં નટેસનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો ! મારાથી એ કેમ ખોવાય?” |
Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.
(It seems your browser does not support HTMLMediaElement.playbackRate
, so you will not be able to change the speech rate.)
કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને મદદ કરતા. (Kakasaheb Kalelkar used to help Gandhiji) |
શું શોધો છો? (What are you looking for?) |
આપ આ પેન્સિલ લો. (Please take this pencil) |
એ પેન્સિલ મને નટેસનના દીકરાએ આપી હતી. (The pencil was given to me by Natesan’s son) |
બે ઈંચથીય નાનો ટુકડો હતો. (The piece was smaller than two inches) |